1 આઈબ્રો વચ્ચે માલિશ કરો.
રાત્રે સૂતા પહેલા, તમારા આઈબ્રો વચ્ચે હળવા હાથે માલિશ કરો.
આ રક્ત પરિભ્રમણ વધારે છે, જે વાળના મૂળને પૂરતું પોષણ પૂરું પાડે છે.
તે તણાવ ઘટાડે છે અને હોર્મોન્સને સંતુલિત કરે છે, જે વાળ ખરવાનું મુખ્ય કારણ છે.
આ કરવા માટે, અંગૂઠા, અનામિકા આંગળી અને નાની આંગળીના છેડાને એકસાથે જોડો.
આ આસનમાં થોડા સમય માટે રહો.