જો તમારુ આધાર કાર્ડ 10 વર્ષથી જૂનો થઈ ગયુ છે તો જલ્દી કરી લો આ કામ

Webdunia
બુધવાર, 12 ઑક્ટોબર 2022 (12:50 IST)
જો તમારુ આધાર કાર્ડ 10 વર્ષથી જૂનો થઈ ગયુ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. હકીકતમાં ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ  (UIDAI) એ તે લોકોથી તમેના દસ્તાવેજ અને જાણકારીને અપડેટ કરવાનો આગ્રહ કર્યુ છે જેણે તેમનો આધાર 10 વર્ષ પહેલા બનાવ્યુ હતુ અને તે પછી ક્યારે અપડેટ નથી કરાવ્યુ છે. 
 
UIDAI એ રજૂ કરેલ એક નિવેદનમાં કહ્યુ કે સૂચના અપડેટ કરવાનો કામ ઑનલાઈન કે આધાર કેંદ્ર પર જઈને બન્ને રીતે કરી શકાય છે. પણ તેણે તેમને ફરજીયાત નથી જણાવ્યુ છે. તેને કહ્યુ છે કે એવા માણસ જેણે તેમનો આધાર દસ વર્ષ પહેલા બનાવ્યુ હતુ અને તે પછી આ વર્ષોમાં ક્યારે અપડેટ નથી કરાવ્યુ છે. તેવા આધાર નંબર ધારકોથી દસ્તાવેજ અપડેટ કરવાનો આગ્રહ કરાય છે. 
 
UIDAIએ કહ્યું કે આ યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે, લોકોએ આધાર ડેટાને નવીનતમ વ્યક્તિગત વિગતો સાથે અપડેટ રાખવો પડશે જેથી કરીને આધાર પ્રમાણીકરણ અને ચકાસણીમાં કોઈ અસુવિધા ન થાય.

સંબંધિત સમાચાર

Next Article