ઉત્તર ભારતમાં હિમ વર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે મોટા ભાગની જગ્યા પર શૂન્ય તાપમાન
ઉત્તર ભારતમાં હિમ વર્ષાના કારણે ઘાટીનો તાપમાન શૂન્ય પર પહોંચી ગયું છે. ઉત્તરાખંડ અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બર્ફ વર્ષા પડતા વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. બર્ફ વર્ષાને લઈ કાશ્મીરના મોટાભાગના વિસ્તારમાં સફેદ ચાદર પથરાઈ ગઈ હતી.
મોસમ વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ પ્રદેશવાશીઓએ બર્ફ વર્ષાનો સામનો કરવો પડશે. જમ્મુ-કાશ્મીરમાં આગામી બે દિવસ સામાન્યથી ભારે બર્ફ વર્ષા પડવાનું અનુમાન છે.