Hathras Marriage Dulhan Viral Video- લગ્નમાં કન્યાએ કર્યા ભડાકા

Webdunia
મંગળવાર, 11 એપ્રિલ 2023 (14:51 IST)
Hathras Marriage Dulhan Viral Video યુપીના હાથરસમાં વધુએ ફાયરિંગ કરવાના એક વીડિયો સોશિયલ મીડિયા પર તીવ્રતાથી વાયરલ થઈ રહ્યુ છે. વાયરલ વીડિયોમાં લગ્નના જોડામાં સ્ટેજ પર બેસેલી વધુએ સ્ટેજથી તેમના જ લગ્નમાં ફાયરિંગ કરતી જોવાઈ રહી છે. સાથે વધુની પાસે બેસેલા વર આ ફાયરિંગથી 
 
ડરી ગયો. વધુએ સ્ટેજથી તેમના જ લગ્નમાં ખુશીમાં ગોળીબાર કરીને કાયદાનો ભંગ કર્યો હતો. લગ્નમાં કોઈ વ્યક્તિએ દુલ્હનને પિસ્તોલ આપી, ત્યારબાદ દુલ્હનએ જોરદાર ફાયરિંગ કર્યું. દુલ્હનએ હવામાં સતત ચાર ગોળીબાર કર્યા. ગોળીબાર પછી દુલ્હનએ આ પિસ્તોલ સ્ટેજ પર ઉભેલા વ્યક્તિને આપી હતી. આ વીડિયો હાથરસ જંકશન વિસ્તારના સલેમપુર ગામમાં એક ગેસ્ટ હાઉસમાં લગ્ન સમારોહનો જણાવવામાં આવી રહ્યો છે.
 

સંબંધિત સમાચાર

Next Article