નર્મદાના પાણી ઉપર ચાલવાનો VIDEO

મંગળવાર, 11 એપ્રિલ 2023 (14:14 IST)
ત્રણ દિવસથી કે વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વેડિયો જબલપુરનો છે. તેમાં એક વૃદ્ધ મહિલા નર્મદાના પાણીની ઉપર ચાલવાના દાવો કરાઈ રહ્યા છે. આ જોઈને હજારો લોકોની ભીડ મહિલાની પાસે એકત્ર થઈ ગઈ. લોકો દેવી માનીને તેમની પૂજા કરવા લાગ્યા.અ હવે તે મહિલાએ પોતે વીડિયોની સચ્ચાઈથી પરદો ઉપાડ્યા. 
 
મહિલાએ કહ્યુ કે તો કોઈ દેવી નથી. તેને જણાવ્યુ કે તે નર્મના પરિક્રમા યાત્રા કરી રહી છે. તે નર્મદામાં સ્નાન કરી બહાર નિકળી રહી હતી જ્યારે કેટલાક લોકોએ તેમનો વીડિયો બનાવી લીધુ/ 51 વર્ષીય જ્યોતિ રઘુવંધીએ જણાવ્યુ કે તે એક સામાન્ય માણસ છે. તેમની પાસે કોઈ ચમત્કારિક શક્તિ નથી અને ના તેને કોઈ સિદ્ધિઓ મેળવી છે. પાણી પર ચાલવાની અફવાહને ખોટા જણાવતા તેણે કીધુ છે કે જ્યાં પાણી ઓછુ હોય છે તે ત્યાંથી નિકળે છે. ગાઢ પાણીમાં નથી ચાલતી. 
 
મહિલાના પરિવારજનોએ પણ તે દેવી હોવાનો ઈન્કાર કર્યો છે. સંબંધીઓએ જણાવ્યું કે મહિલાનું માનસિક સંતુલન બરાબર નથી. આટલું જ નહીં તે છેલ્લા બે મહિનાથી ઘરેથી ગાયબ હતી. તેઓ તેને શોધી રહ્યા હતા. આ દરમિયાન આ વીડિયો સામે આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર