Train Accident:- ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત

Webdunia
સોમવાર, 5 જૂન 2023 (12:07 IST)
Train Accident: બાલાસોર દુર્ઘટનાના ત્રણ દિવસ પછી ફરી એક રેલ દુર્ઘટના ઓડિશામાં પાટાથી ઉતરી માલગાડી ઓડિશામાં એક વધુ રેલ દુર્ઘટનાના સમાચાર છે. હકીકતમાં ઓડિશાના બારગઢ જીલ્લામાં એક માલગાડી પાટાથી ઉતરી ગઈ છે. 
 
ઑડિશાના બાલાસોરમાં એક ટ્રેન દુર્ઘટમાંમાં 275 ની મોતથી લોકોના મોતના આઘાતમાંથી હજુ લોકો બહાર આવ્યા નથી કે ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટનાના સમાચાર છે. ઓડિશાના બારગ્ઢ જીલ્લામાં એક માલગાડી પાતાથી ઉતરી છે. પણ રેલ્વે એક નિવેદન જારી કર્યુ છે કે એક પ્રાઈવેટ સીમેંટ ફેક્ટ્રી દ્વારા સંચાલિત કરતી માલગાડીના વેગન પાટતહી ઉતર્યા છે. આ ઘટનામાં રેલ્વેની કોઈ ભૂમિકા નથી. 
 

સંબંધિત સમાચાર

Next Article