શાળાઓમા કોરોનાની એંટ્રી, જમ્મુ કાશ્મીરની શાળામાં 35 છોકરીઓ કોરોના પોઝીટીવ

Webdunia
મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (18:33 IST)
દેશમાં હવે સ્કૂલોમાં કોરોનાના કેસ આવવા માંડ્યા છે. જમ્મુ કાશ્મીરના મંડીની ગર્લ્સ હાઈસ્કુલમાં 35 છોકરીઓ કોરોના પોઝીટીવ જોવા મળતા સ્કુલ 5 દિવસ માટે બંધ કરવામાં આવી છે., મંડીના તાલુકાદાર શાજાદ લતીફ ખાને જણાવ્યું કે 35 છોકરીઓ કોરોના પોઝિટીવ આવી હોવાથી 5 દિવસ સુધી સ્કુલને બંધ કરી દેવાઈ છે. તેમણે કહ્યું કે તમામ વિદ્યાર્થીઓને કોરોનાના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

<

Jammu and Kashmir | 35 students of girls higher secondary school in Mandi tested covid positive. We've closed the school for 5 days. We request everyone to follow covid appropriate behavior and will ensure that SoP is followed: Mandi Tehsildar Shazad Latif Khan pic.twitter.com/uTiwGls9jr

— ANI (@ANI) October 5, 2021 >
 
ઉલ્લેખનીય છે કે 4 ઓક્ટોબરે પણ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં કોરોનાના 100 કેસ નોંધાયા હતા. સાથે જ રાજ્યમાં કોરોનાના 1 હજાર 157 સક્રિય કેસ છે.

સંબંધિત સમાચાર

Next Article