પ્રેમી - પ્રિયા, શુ હું પહેલો જ પુરૂષ છુ જેણે તને પ્રેમ કર્યો છે ?
પ્રેમિકા - હા, તમે પહેલા જ પુરૂષ છો જેણે મને પ્રેમ કર્યો છે, બાકી તો હું જ અત્યાર સુધી પુરૂષોને પ્રેમ કરતી રહી છુ.
એક દિવસ એક જાડી સ્ત્રી બસ સ્ટૉપ પર ઉભી હતી, તેને જે સાડી પહેરી હતી તેના પર બહુ બધા નાના મોટા વિમાનોના ચિત્ર બનેલા હતા.
એક બાળક તેની સાડીને જોવા માટે તેની ગોળ-ગોળ ફરી રહ્યો હતો. તે સ્ત્રી બોલી - "કેમ બેટા, તારી મમ્મી સાડી નથી પહેરતી? તો તુ આમ તેને ...
પિતાજીએ પોતાના મસ્તીખોર બાળકને - કુણાલ તે ફરી પડોશવાળા અંકલને હેરાન કર્યા, મેં તને કહ્યુ હતુ ને કે મોટા લોકોનો આદર કરવો જોઈએ.
કુણાલ - પણ પપ્પા, તે અંકલ તો મોટા છે જ નહી, તેમની લંબાઈ પણ ઓછી છે, એ તો બસ જાડા છે.
એક શિક્ષકે પોતાના વિધાર્થીઓને વ્યાકરણ ભણાવી રહ્યા હતા, તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યુ - મોહન મીઠાઈ ખાવાની ના પાડે છે, આ વાક્યમાં 'મોહન' શુ ગણાશે ?
રમેશ, તુ બતાવ.
રમેશ - જી સર, મોહન એક મૂર્ખ છોકરો છે
મુલ્લા નસીરુદ્દીનનો ગધેડો ખોવાયો છતા તે ઈશ્વરની કૃપા એવું વારંવાર બબડી રહ્યો હતો. કોઈએ તેને કહ્યુ કે તારો ગધેડો ખોવાયો છતાં તુ ઈશ્વરની કૃપા એવુ કેમ બોલે છે.
ગ્રાહક(વેઈટરને) આ શાકમાં કેટલુ મીઠુ નાખી દીધુ છે, તમે લોકો ચાખીને પણ જુઓ છો કે નહી ?
વેઈટર - સોરી સર, વાત એમ છે કે અમારો રસોઈઓ ભુલક્કડ છે. તે ધ્યાન નથી રાખતો કે શાક કેટલા દિવસનું વાસી છે
મેનેજર(સેક્રેટરીને)- તમારુ વેતન અત્યંત ગોપનીય છે. તમારા મિત્રોને તેની જાણ ન કરતા
સેક્રેટરી - જેવી તમારી આજ્ઞા, વાસ્તવમાં વેતનને માટે હું પણ એટલી જ શરમ અનુભવી રહ્યો છુ જેટલી કે તમે.
એક દિવસ રીનાએ મમ્મીને કહ્યુ - મારુ પેટ દુ:ખે છે, માઁ એ તેને સમજાવ્યુ કે - તુ ભૂખી છે, તારા પેટમાં કશું નથી તેથી તને દુ:ખી રહ્યુ છે.
થોડાક દિવસો પછી રીનાના કાકા મદ્રાસથી આવ્યા, એક દિવસ તેમણે કહ્યુ કે - મારુ માથુ દુ:ખે છે.
અનુ - પપ્પા, આ પંખો વીજળીથી કેમ ફરે છે ?
પપ્પા - કારણકે વીજળીમાં બહુ શક્તિ હોય છે.
અનુ - શુ આપણાથી પણ વધુ ?
પપ્પા - નહી, બેટા આપણુ મગજ વધુ શક્તિશાળી હોય છે.
અનુ - તો પપ્પા પછી મગજથી પંખો કેમ નથી ફરાવતા ??
બે પિયક્કડ પીને બેઠા હતા. એકે બીજાને પૂછ્યુ - બોલો ભાઈ, સૂરજ સારો કે ચંદ્ર ?
ચંદ્ર. બીજાએ જવાબ આપ્યો - એટલા માટે કે સૂરજ તો દિવસે રોશની આપે છે,જ્યારે કે પહેલાથી જ અજવાળુ રહે છે,