1896માં ઓલમ્પિકના ઈતિહાસને એથેન્સ ખાતે પુનર્જિવીત કરવામાં આવ્યો. અને તેની સાથે જન્મ થયો આધુનિક ઓલમ્પિક રમતોનો. પહેલી ઓલમ્પિક ગેમ્સમાં ગ્રીસ, જર્મની, ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટન સહીત કુલ 14 દેશોએ ભાગ લીધો
ઓલમ્પિકની જેમ જ એશિયાના દેશો વચ્ચે રમતગમતના માધ્યમથી શાંતિ અને બંધુત્વનો સંદેશો ફેલાવવાના શુભ આશયથી 1951માં એશિયન ગેમ્સની શરૂઆત કરવામાં આવી. 1951માં દિલ્હી ખાતે પહેલી એશિયન ગેમ્સ રમાઈ.