Narendra modi birthday : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રા

Webdunia
ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (12:42 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra modi) એ બાળપણથી લઈને પ્રધાનમંત્રી બનવા સુધીની યાત્રા કંઈક આ રીતે નક્કી કરી.   
 નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં દામોદરદાસ અને હીરાબેનને ત્યાં થયો હતો.
 
પ્રાથમિક શિક્ષણ વડનગરમાં જ થયું. તેઓ એનસીસીના કેડેટ પણ હતા.
બાળપણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા મોદી સંઘના પ્રચારક પણ હતા.
 
1990માં લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા રથયાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
 
વર્ષ 2001માં તેઓ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
વર્ષ 2012માં ચોથી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
 
મે 2014 માં, ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા.
 
વર્ષ 2019માં સત્તામાં વાપસી પર કંઈક આવું સ્વાગત કરવામાં આવ્યું હતું.
 
 

સંબંધિત સમાચાર

Next Article