ઓડિશામાં લોકસભાની 21 સીટો છે. અગાઉની ચૂંટણીમાં નવીન પટનાયકના નેતૃત્વવાળા બીજૂ જનતા દળ (બીજદ)એ એક તરફો નિર્ણય મેળવતા 20 સીટો પર કબજો કર્યો હતો. જ્યારે કે ભાજપાના ખાતામાં એક સીટ આવી હતી. આ વખતે પણ મુખ્ય મુકાબલો બીજદ અને ભાજપા વચ્ચે જ છે. રાજ્યમં આ ...
ઉત્તરાખંડની બધી 5 સીટો પર અગાઉની ચૂંટણીમાં ભાજપાએ જીત મેળવી હતી. આ વખતે પણ મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. અગાઉની ચૂંટણીમાં જ્યા કોંગ્રેસની સરકાર હતી તો બીજી બાજુ આ રાજ્યમાં ભાજપાની સરકાર છે. ભાજપા તરફથી ટિહરી રાજપરિવારની સભ્ય માલા રાજ્ય ...
અરુણાચલ પ્રદેશમાં લોકસભાની બે સીટો છે. તેમાથી અરુણાચલ પશ્ચિમ સીટ પર ભાજપાના કિરેન રિજીજુ સાંસદ છે. જો કે કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. અરુણાચલ પૂર્વ સીટ પર કોંગ્રેસના નિનૌગ ઈરિંગ સાંસદ છે.
રાજકોટની તત્કાલીની આલ્ફ્રેડ સ્કૂલમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો રાજકોટની બેઠક ઉપર ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાને રિપીટ કર્યા છે, તો કૉંગ્રેસે લલિત કગથરાને ઉતાર્યા છે. બંને પાટીદાર નેતા છે. 2014માં વડા પ્રધાન મોદીની સાથે તેમણે મંત્રી ...
વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ દેશના સૌથી મોટા ખાનગી નિવાસસ્થાનોમાંથી એક . વડોદરા (નંબર-20) બેઠક પર ભાજપનાં રંજનબહેન ભટ્ટ અને કૉંગ્રેસના પ્રશાંત પટેલ વચ્ચે મુખ્ય મુકાબલો છે. ભાજપે આ બેઠક પર રંજનબહેનને રિપીટ કર્યાં છે. કૉંગ્રેસ દ્વારા બહાર પાડવામાં ...
ગોવામાં ઉત્તર ગોવા અને ગોવા દક્ષિણ નામની 2 લોકસભા સીટ છે. અગાઉની ચૂંટણીમાં ઉત્તર ગોવા સીટ પર ભાજપાના શ્રીપદ યેસ્સો નાઈક અને ગોવા દક્ષિણમાં નરેન્દ્ર કેશવ સર્વાઈકર (ભાજપા)એ જીત મેળવી હતી. આ વખતે પણ અહી મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. ...
છત્તીસગઢમાં રાજ્યસભાની 11 સીટો છે. લોકસભા ચૂંટણી 2014માં ભાજપાએ રાજ્યમાં 10 સીટો જીતી હતી. જ્યારે કે કોંગ્રેસને ફક્ત એક સીટથી સંતોષ કરવો પડ્યો હતો. આ વખતે ભાજપા અને કોંગ્રેસે અનેક નવા ચેહરા મેદાનમાં ઉતાર્યા છે. ભાજપાએ વર્તમાન સાંસદ રમેશ બૈસ અને ...
ગાંધીનગર (નંબર- 6) બેઠક ઉપર કૉંગ્રેસના ડૉ. સી. જે. ચાવડા તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહની વચ્ચે મુખ્ય મુકાબલો રહેશે. ગત વખતે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પરથી વિજેતા થયા હતા.
અસમમાં લોકસભાની 14 સીટો છે. અગાઉની ચૂંટણીમાં 7 સીટો પર ભાજપા, ત્રણ સીટો પર કોંગ્રેસ અને ત્રણ પર એઆઈયૂડીએફ અને એક પર વિપક્ષ ઉમેદવારે ચૂંટણી જીતી હતી. આ વખતે પણ અહી મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપા વચ્ચે જ છે. બદરુદ્દીન અજમલની પાર્ટી એઆઈયૂડીફ પણ ...
આંધ્રપ્રદેશમા લોકસભાની 25 સીટો છે. વર્તમાનમાં સૌથી વધુ 15 સીટો રાજ્યમાં સત્તારૂઢ તેલુગૂ દેશમ પાર્ટી પાસે છે. અગાઉની ચૂંટણી ભાજપા અને તેદેપાએ મળીને લડી હતી. આ વખતે બંને જ દળ જુદી જુદી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપાની પાસે અહી 3 સીટો છે. જ્યારે કે ...
હિમાચલ પ્રદેશમાં લોકસભાની 4 સીટ છે. પાછલા ચૂંટણીમાં બધી સીટ પર ભાજપાના ઉમેદવાર વિજયી થયા હતા. અહીં મુખ્ય મુકાબલા કાંગ્રેસ અને ભાજપા
વચ્ચે છે. હમીરપુરથી અનુરાગ ઠાકુર અને મંડીથી રામસ્વરૂપ શર્મા ફરીથી ઉમેદવાર બન્યા છે. કાંગ્રેસથી હમીરપુરથી રામલાલ ...
એશિયાટિક સિંહો માટે ગુજરાતનું જૂનાગઢ વિખ્યાત. જૂનાગઢની બેઠક ઉપર ભાજપે રાજેશ ચૂડાસમાને રિપીટ કર્યા છે, સામે કૉંગ્રેસે પૂંજા વંશને ટિકિટ આપી છે. 2014માં પણ ચૂડાસમાએ તેમના હરીફ વંશને પરાજય આપ્યો હતો. બંને ઉમેદવાર કોળી સમુદાયના છે. વડા પ્રધાન નરેન્દ્ર ...
અમૂલનું મુખ્ય મથક આણંદમાં (નંબર- 16) બેઠક ઉપર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ડૉ. મનમોહનસિંઘ સરકારમાં પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી ઉમેદવાર છે. સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી તથા પૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે.
પંજાબની 13 સીટો પર મુકાબલો શિરોમણિ અકાલી દળ-ભાજપા ગઠબંધન, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છે. અગાઉની ચૂંટણીમાં 6 સીટો ગઠબંધનને મળી હતી. જ્યારે કે આમ આદમી પાર્ટી 4 સીટો જીતવામાં સફળ રહી હતી. ત્રણ સીટો કોંગ્રેસને મળી હતે. વર્તમાનમાં અહી કોંગ્રેસની ...
તેલંગાનામાં લોકસભાની 17 સીટ છે. આ રાજ્યમાં સત્તારૂઢ તેલંગાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)નો જ એકાધિકાર છે. પાછલા ચૂંટણીમાં ટીઆરએસને 11 સીટ મળી હતી. તેદેપાને 2 કાંગ્રેસ, ભાજપા 1, વાઈએસઆર કાંગ્રેસ 1 અને એમાઅઈએમને 1 સીટ મળી હતી.
પરેશ ધાનાણી ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અમરેલી નંબર- 14 પરથી ભાજપે નારણભાઈ કાછડિયાને રિપીટ કર્યા છે. તેમની સામે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી મેદાનમાં છે. ગત વખતે વીરજીભાઈ ઠુમ્મરને કૉંગ્રેસે ટિકિટ આપી હતી.
મિજોરમની એકમાત્ર સીટ પર કાંગ્રેસના સીએલ રૂઆલા સાંસદ છે. ભાજપાએ આ સીટ પર નિરૂપમ ચકમાને ઉમેદવાર બનાવ્યું છે. જ્યારે મિજો નેશનલ ફ્રંટએ સી લાલરોસંગાને મેદાનમાં ઉતાર્યુ છે.