હરિદ્વાર ઉત્તરાંચલ ક્ષેત્રમાં હરિનો પ્રવેશદ્વાર છે. હરિ એટલે ભગવાન વિષ્ણુ. હરિદ્વાર શહેર ગંગાના કાંઠે વસેલું ભગવાન શ્રીહરિ (બદ્રીનાથ) નો પ્રવેશદ્વાર માનવામાં આવે છે. તેને ગંગા દરવાજો કહેવામાં આવે છે અને પુરાણોમાં તેને માયાપુરી ક્ષેત્ર કહેવામાં આવે ...