જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક વ્યક્તિનો જન્મ સમય, એ સમયે ગ્રહોની સ્થિતિ જેવી હોય અને તેના જન્મસ્થળ પરથી તેના ભવિષ્યની વાતોનો અંદાજ આવી શકે છે. કુંડળીના ગ્રહોને કારણે સ્ત્રી અથવા પુરૂષના ભવિષ્યનો અંદાજ લગાવી શકાય છે. આ ગ્રહોનુ પરિણામ તેમના સાથીના આયુ પર ...
તા.૭ અને ૮ જુલાઇ, ૨૦૧૩નાં રોજ બે દિવસ માટે પાંચ ગ્રહોનો સંયોગ થઇ રહ્યો છે. યોગાનુયોગ તા. ૮ જુલાઇનાં રોજ સોમવતી અમાસનો પણ સમન્વય થઇ રહ્યો છે અને આ જ દિવસે શનિ પણ માર્ગી થઇ રહ્યો છે. મિથુન રાશિમાં પાંચ ગ્રહોની જે યુતિ થાય છે, તેમાં ચંદ્ર, સૂર્ય, મંગળ, ...
ગ્રહોના પ્રભાવને કારણે છોકરીના લગ્નમાં મોડુ થતુ હોય તો એ માટે અનેક ટોટકા અને ઉપાયો છે. આ વિધિ તમારી કન્યાના હાથે કરાવવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થશે. 1 મહિનાની શુદ્ધ ચતુર્થીના(ગણેશ ચોથ) દિવસે ચાંદીની નાની વાડકીમાં ગાયનું દૂધ લઈને તેમા ખાંડ અને ભાત ...
છરી, કાતર, ફોગ, ચમચી વગેરે વસ્તુ તીક્ષ્ણ હથિયાર કહેવાય છે. આ વસ્તુઓ અણીદાર, ધારદાર હોવાથી જો સીધેસીધુ કોઈના પર નિશાન સાધ્યુ તો તેનુ પરિણામ ખરાબ આવી શકે છે, તેના કારણે અણીદાર, ધારદાર વસ્તુ ક્યારેય આપણી તરફ કે બીજાને મજાકમાં પણ ફેંકવી કે બતાવવી જોઈએ. ...
શરૂઆત સારી તો અંત સારો. કોઈપણ કામની શરૂઆત સારી હશે તો આપણુ કામ યોગ્ય રીતે પાર પડશે. તેથી ક્યારેય પણ ઘર બહાર નીકળતી વખતે કેટલીક પરંપરાગત વાતો પર ધ્યાન જરૂર આપવુ જોઈએ. જેવુ કે ઘરની બહાર નીકળતી વખતે જમણો પગ પહેલા બહાર મુકવો.
તમે જો નોકરી શોધી રહ્યા હોય, બધા પ્રયત્ન કરી ચુક્યા હોય તો પણ જોઈએ એવી નોકરી મળી ન રહી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તંત્ર વિજ્ઞાનની મદદથી તમે તમારી મુશ્કેલી દૂર કરી શકો છો.. નોકરી ન હોય એ વ્યક્તિને ઘરમાં કે સમાજમાં ક્યાય પણ માન સન્માન મળતુ નથી. તમે ...
આપણા જીવનમાં સમયનુ ખૂબ મહત્વ છે. સમયનો ઉપયોગ મનુષ્ય કેવી રીતે કરે છે તેના પર તેનુ વ્યક્તિત્વ આધાર રાખે છે. એકાદવાર આપણે પૈસા ઉધાર લઈએ અને તે પરત ન આપીએ તેને આપણે દગાબાજી કહીએ છીએ. આપેલી એપોઈંટમેંટ ન નિભાવીએ એ પણ એના જેવો કે એનાથી વધુ દગો કહેવાય. ...
પોતાના જીવનના 'બેડલક' દૂર કરવા માટે દરેક વ્યક્તિ પોતાની રીતે પ્રયત્ન કરતો હોય છે. પણ આ લાગે છે તેટલુ સહેલુ નથી. કારણ જ્યારે મનુષ્યનો સમય ખરાબ હોય ત્યારે ખુદનો પડછાયો પણ મદદ કરતો નથી. પણ શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો બતાડવામાં આવ્યા છે. જેનાથી તમે તમારા ...
રૂપિયા પૈસા દરેકને જોઈતા હોય છે. પૈસા એવી વસ્તુ છે કે તેની જરૂરિયાત ક્યારેય પુરી થતી નથી, પરંતુ એવુ થાય છે. દરેક વ્યક્તિ લક્ષ્મી એટલે કે ધન મેળવવા માટે અથાગ પરિશ્રમ કરતો હોય છે, પરંતુ ઘણીવાર એવુ લાગે છે કે આટલો પૈસો આવે છે
તમારો જન્મ કોઈપણ વર્ષના જૂન મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ એક નંબરના જીદ્દી અને જનૂની હશો. જૂનમાં જન્મેલા જાતક ઘણી વખત જીદ અને પોતાના સ્વભાવને કારણે પોતાનું જ નુકશાન કરી બેસે છે. પાછળથી પછતાય છે, પરંતુ બતાવતા નથી.
વિલિયમ્સ સેક્સપિયરે કહ્યુ હત કે નામમાં શુ રાખ્યુ છે ? પણ બધુ જ નામમાં જ છે. આનુ ઘણુ મહત્વ છે. આપણું નામ મુકવુ એ આપણા હાથમાં નથી હોતુ. તેથી આપણા બાળકનું નામ શુ હોવુ જોઈએ તે અંગે વિચારવુ જોઈએ. નામ પરથી જ બાળકનું ભવિષ્ય નક્કી થાય છે. સારુ નામ બાળકની ...
છીંક આવવી એ શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે,પણ જૂના જમાનાથી એકાદ શુભ કાર્ય કરતી વખતે જો કોઈને છિંક આવે તો તેને અશુભ માનવામાં આવે છે. છિંક આવવી ઘણા સ્થળે શુભ તો ઘણા સ્થળે અશુભ માનવામાં આવે છે. છીંક આવવી ક્યારે શુભ અને ક્યારે અશુભ કહેવાય છે તે નીચે ...
મોક્ષમાર્ગે સડસડાટ આગળ વધવામાં મદદરુપ થનાર ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સામાન્ય રીતે ગુરુ એક રાશિમાં એક વર્ષ સુધી રહેતો હોય છે. જે મિથુન રાશિમાં તા.૧૭ જૂન, ૨૦૧૪ સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિ બુધની ગણાય છે અને આ રાશિમાં ગુરુનું ...
અંક જ્યોતિષ એક જાણીતી વિદ્યા છે. જેના દ્વારા વ્યક્તિત્વના ઘણા રહસ્યોને ઓળખી શકાય છે. જો તમારી જન્મતારીખનો સરવાળો બધા અંકો મળીને બે આવતો હોય જાણો કેવા છો તમે.. અંક - 2. અંક 2 સ્વસ્થ અને સંતુલિત પ્રકૃતિનો સૂચક છે અને આવી વ્યક્તિ પ્રસન્નાતા અને ઉદાસીની ...
ચોમાસું દ્વાર ખટખટાવી રહ્યું છે અને ચોમાસાની શરૂઆત પૂર્વે જ કેટલાંક સ્થળે વરસાદના અમી છાંટણા થઇ ચૂક્યાં છે. ત્યારે આગામી જૂન માસમાં ૭ થી ૨૧મી જુન દરમિયાન ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થવાની આગાહી જ્યોતિષીઓ દ્વારા કરવામાં આવી છે.
શ્રીમંત થવાની ઈચ્છા દરેકની હોય છે. પણ ઘણીવાર એવુ બને છે કે ઘણા પ્રયત્નો કરવા છતા પૈસો મળતો નથી. મહેનત કરીને પણ તેના જેટલો પૈસો મળતો નથી એ આજે અનેક લોકોની સમસ્યા છે. કેટલાય લોકો આવ સમયે એવુ વિચારે છે કે નસીબમાં પૈસો જ નથી. આવત વધી કે અચાનક મોટા ખર્ચા ...
આજે વૈશાખ વદ-ચોથ એટલે કે અંગારકી ચોથ છે. ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિદ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિને ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રાધ્ધાવના સથવારે કરી બાપાના આર્શીવાદ લેવાનો પ્રયત્ન કરે છે.
-ન્યૂમરોલોજી દ્વારા જાણો કેવી છે તમારી પર્સનાલિટી અંક - જ્યોતિષ એક જાણીતી વિદ્યા છે. તેના દ્વારા વ્યક્તિત્વના ઘણા બધા રહસ્યોને ઓળખી શકાય છે. જો તમારા જન્મતારીખનો સરવાળો 1 આવે છે. તો જાણો કેવા છો તમે ...
મનુષ્યના જીવનમાં સેક્સનુ મુખ્ય સ્થન છે. ભલે તે પછી સ્ત્રી હોય કે પુરૂષ. તમને જણાવી દઈકે જે સ્ત્રીની સેક્સુઅલ લાઈફ સારી હશે તે સ્ત્રીનો પ્રેમ આપમેળે જ વધતો જાય છે. જે રીતે સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક આહારની જરૂર છે એ જ રીતે સુખી દાંપત્ય જીવન માટે સારી ...