પત્ની - મને ગોલ્ડવાળો હીરા જડેલો હાર અપાવી દો, તો હુ તમને સાત જન્મો સુધી પ્રેમ કરીશ.
પતિ - હાર સાથે કંગન પણ અપાવી દઈશ, પણ એક સરતે તુ આપણી મુલાકાત આ એક જ વર્ષ પૂરતી રાખે, આ પછી હુ સહી નહી શકુ.
પતિ - તારી સાથે લગ્ન કરતા પહેલા હુ ખૂબ જ આવારા હતો, દારૂ-સિગરેટ પીતો હતો, જુગાર રમતો હતો. ઈશ્વરે મને તારા જેવી પત્ની કેવી રીતે આપી ?
પત્ની - હવે વગર ગુણ મળે લગ્ન થતા હોય ખરા ?
એકવાર પતિએ પત્ની સાથેની લડાઈ પછી ગુસ્સામાં આત્મહત્યા કરવાનો પ્રયત્નો કર્યો. બજારમાંથી ઝેરની બોટલ લાવીને પી ને સૂઈ ગયો. પરંતુ ઝેરની અસર વધુ થઈ નહી. સવારે પત્નીએ જ્યારે તેમના ઓશિકા પાસે ઝેરની બોટલ જોઈ તો બોલી - આટલા પૈસા ખર્ચ કર્યા અને કામ પણ થયુ નહી, ...
પત્ની (પતિથી)- તમે આટલા વર્ષથી વકિલાત કરી રહ્યાં છો, બતાવો કે જનમટીપથી પણ મોટી કોઈ સજા હોય છે?
પતિ- હોય છે ને...જરૂર હોય છે, હું એ જ તો ભોગવી રહ્યો છું.
જમતી વખતે પણ પોતાના પતિને ઉપન્યાસ વાંચતો જોઈને પત્નીએ રસોડામાંથી બહાર આવી અન ઉપન્યાસ છીનવાનો પ્રયત્ન કરવા લાગી. પતિએ એ ઉપન્યાસ ન આપવાનો પ્રયત્ન કરતા બોલ્યો - આ હું તને કેવી રીતે આપુ, આ તો મારી જાન છે.
પત્ની ગુસ્સો બતાવતા બોલી - આ તારી જાન છે, તો ...
શર્માજીને ઓફિસમાં જ બેઠા બેઠા જાણ થઈ કે તેમણે હરીફાઈમાં લંડનની યાત્રાનુ ઈનામ જીત્યુ છે, તેમને ઘણી ખુશી થઈ. ખુશ થઈને તેમણે પોતાની પત્નીને ફોન લગાવ્યો - શુ તુ લંડન જવા માંગે છે ?
પત્ની ખુશીથી ઉછળીને બોલી - જરૂર, લંડન તો મારા સપનામાં છે, મારી નસનસમાં ...
લગ્નના એક વર્ષ પછી સોહની રડતી રડતી પોતાની માઁ પાસે આવી અને બોલી - મમ્મી, હુ ગુરજીતની સાથે નથી રહી શકતી. એ તો દરેક સમયે નશામાં જ રહે છે.
માઁ બોલી - આ વાતની તને આજે ખબર પડી, એક વર્ષ પછી.
ગુરજીત - પણ મમ્મી, પહેલા ખબર કેવી રીતે પડતી. એ તો કાલે એ પીધા ...
એક સાહેબે પોતાની પત્નીને જણાવ્યુ આપણો પુત્ર મોટો થઈને નેતા બનશે
પત્ની બોલી - કેવી રીતે જાણ્યુ ?
પતિ - તેની વાતો પરથી, તેની વાતો સાંભળવામાં સારી લાગે છે પણ તેનો મતલબ કંઈ નથી નીકળતો.
પતિ ઘરે પહોંચ્યો તો જોયુ કે તેની પત્ની ગભરાઈ ગયેલી હતી. તેને જોઈને તે બોલી- સારુ થયુ તમે આવી ગયા. રસ્તામાં હું આવતી હતી તો બધા વાતો કરતા હતા કે એક ગાંડા જેવો લાગતો માણસ ટ્રેન નીચે કપાઈ ગયો છે. ત્યારથી મારા તો હોશ જ ઉડી ગયા હતા.
પત્ની - જ્યારે તુ મારા પિયરે જાય છે તો ખૂબ જ સંકોચાય છે, જ્યારે લગ્ન કરવા આવ્યા હતા, ત્યારે તો ખૂબ જ રોફ જમાવી રહ્યા હતા
પતિ - ત્યારે હુ એકલો નહોતો. 500 લોકોનો વરઘોડો પણ મારી સાથે હતો.
એક સ્ત્રીએ ફોટોગ્રાફરને કહ્યુ - મને હીરા-માણેકના જડાઉ ઘરેણા પહેરેલ ફોટો ખેંચવો છે ?
ફોટોગ્રાફરે કહ્યુ - પરંતુ મેડમ, તમે તો એવા ઘરેણા પહેર્યા નથી, પછી આવો ફોટો કેમ ?
સ્ત્રી બોલી - એટલા માટે કે જો મારા પતિ બીજા લગ્ન કરે તો તેમની બીજી પત્ની મારા ...
એક વખત એક ભાઇ એક બંગલાની બેલ વગાડી, પત્નીએ દરવાજો ખોલ્યો અને પૂછ્યુ -તમારે કોનુ કામ છે?
પેલો કહેઃ તમારા પતિનું કામ છે, ક્યા છે?
પત્ની શું કામ હતુ ?
પેલો કહેઃ મારી પાસે એમનુ એક બિલ હતુ… પત્ની - પણ એ તો કાલે જ બહાર ગામ ગયા છે.
પેલો કહેઃ ઓ મારે તો ...