PM Modi on Government Jobs- સરકારી નોકરીઓમાં ભરતી, PM મોદીએ આપ્યા આ નિર્દેશ

Webdunia
મંગળવાર, 14 જૂન 2022 (10:50 IST)
PM Modi on Government Jobs: સરકારી નૌકરી કરી રહ્યા વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી મોટા ખુશખબર આપી છે. પીએમ મોદીએ સરકારને નિર્દેશ આપ્યુ છે કે આવતા 1.5 વર્ષમાં 10 લાખ સરકારી ભરતી કરાશે. આ કામ મિશન મોડમાં થશે. પ્રધાનમંત્રી મોદીના ઑફિસએ આ જાણકારી મંગળવારે ટ્વીટ કરીને આપી. 
 
 

સંબંધિત સમાચાર

Next Article