EID Holiday: ઈદને મુસ્લિમોનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. મુસ્લિમ સમુદાયના લોકો રમઝાન મહિનામાં 30 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આખા મહિનામાં 30 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહ્યા પછી ઈદ મુસ્લિમો માટે ખૂબ જ ખાસ દિવસ છે. ભારતમાં, 26મો રોઝા 27મી માર્ચે ...
ભારત એક પવિત્ર ભૂમિ છે, આવા અનેક તીર્થ સ્થાનો છે જ્યાં દરેક ધર્મના લોકો શ્રદ્ધા સાથે જાય છે, એવું જ એક તીર્થ સ્થળ છે અજમેર શરીફ દરગાહ - અજમેર શરીફ દરગાહ(Ajmer Sharif Dargah) , એવું કહેવાય છે કે અજમેર દરગાહમાં તમે જે પણ મન્નત માગો છો તે પૂર્ણ થાય છે. ...
Eid-e-Milad-un-nabi: ઇદ-એ-મિલાદ અથવા ઇદ-એ-એ-મિલાદ અથવા ઇદ-એ-મિલાદ ઉન નબીનો દિવસ ઇસ્લામની દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસ્લામના છેલ્લા પયગંબર હઝરત મુહમ્મદનો જન્મ થયો હતો, અને આ જ દિવસે તેમનુ મૃત્યુ પણ થયુ. ...
Mecca Pilgrims Death: મક્કામાં હજ યાત્રીઓના મૃત્યુનો આંકડો 900 પાર કરી ગયો છે. જેમાં ભારતના 90 તીર્થયાત્રીઓનો પણ સમાવેશ થાય છે. જોકે ઇજિપ્તના મોટાભાગના યાત્રાળુઓ મોત થયા છે. મક્કામાં 300 થી વધુ ઇજિપ્તીયન અને 60 જોર્ડનિયન હજ યાત્રીઓ માર્યા ગયા છે.
જોકે, ઇસ્લામનાં કેટલાક જાણકારોનું માનવું છે કે જન્નતમાં ‘બૈતુલ મામૂર’ નામક જે પવિત્ર ઘરની ચોતરફ ફિરસ્તાઓ ચક્કર લગાવે છે. એની અને કાબાના તવાફ વચ્ચે સમાનતા છે.
Eid-Ul-Adha 2024: મુસ્લિમ સમુદાયના સૌથી મોટા તહેવારોમાંનો એક બકરીદ છે જેને ઈદ-ઉલ-અઝહા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 17 જૂન 2024ના રોજ ઉજવવામાં આવશે. ભારતમાં ઝીલ-હિજ્જાના ચંદ્રના દર્શન થયા પછી ઘણા મુસ્લિમ ધર્મગુરુઓએ 17 જૂને બકરીદ ઉજવવાની ...
Ramadan 2024 Wishes - મુસ્લિમ સમાજ માટે રમજાન મહિનો ખૂબ જ ખાસ છે. આ પ્રસંગે લોકો તેમના મિત્રો અને સંબંધીઓને શાયરીઓ અને સંદેશા મોકલીને અભિનંદન આપે છે. તમે આ સંદેશાઓ દ્વારા તમારા પ્રિયજનોને રમજાનની શુભેચ્છાઓ આપી શકો છો.
ઈદ અલ ફિત્ર 10 અથવા 11 એપ્રિલ 2024 ના રોજ ઉજવવામાં આવી રહી છે. તે મુસ્લિમ લોકોના મુખ્ય તહેવારોમાંનો એક છે અને કોઈપણ તહેવાર વાનગીઓ વિના અધૂરો છે. ઈદ માટે સેવઈમાંથી ઘણી પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, જેમ કે સેવઈની ખીર, સેવઈ જર્દા અને દૂધની સેવઈ. ...
Ramadan 2024: ઈસ્લામ ધર્મના પવિત્ર મહિના રમજાનમાં રોજા રાખવા અનિવાર્ય છે. કારણ કે રોઝા ઈસ્લામના 5 ફર્જમાંથી એક છે. પણ રમજાનમાં રોજા રાખવાની શરૂઆત છેવટે ક્યારે અને કેવી રીતે થઈ. આવો જાણીએ.
Ramadan 2024: મુસલમાન સમુહના લોકો આખો મહિનો રોજા રાખે છે અને સૂરજ નીકળવાથી લઈને ડૂબવા સુધી કશુ પણ ખાતા પીતા નથી. રોજા દરમિયાન લોકો સહરી કરવા સવારે સૂર્યોદય પહેલા ઉઠે છે અને સાંજે ઈફ્તાર સાથે પોતાનો ઉપવાસ તોડે છે. સાથે જ આખો મહિનો ઈબાદત કરે છે અને ...
Shab-e-Barat 2024 Date:ઇસ્લામિક કેલેન્ડર મુજબ, શબ-એ-બારાત એ શાબાન મહિનાની 15મી રાત છે. જે સમગ્ર વિશ્વમાં મુસ્લિમ લોકો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
મુસ્લિમ સમાજમાં સુન્ની અને શિયા બંને મળીને મોહરમ મનાવે છે. જો કે બંનેની રીતમાં ફરક હોય છે.. ઈસ્લામ ધર્મમાં રમઝાન પછી મોહરમના મહિનાને બીજો સૌથી પાક મહિનો માનવામાં આવે છે.