Budget Pick 2024: બજેટ પહેલા કયા શેયર પર પૈસા લગાવવા જોઈએ

Webdunia
મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (15:27 IST)
શેર બજારમાં જોરદાર એક્શન છે. મુખ્ય ઈંડેક્સ ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યો છે. બજેટ પહેલા માર્કેટની હલચલમાં પસંદગીના સ્ટોક્સ ફોકસમાં છે. માર્કેટ એક્સપર્ટ નીરવ છેડાએ બજેટને ધ્યાનમાં રાખતા રોકાણકારો માટે એક દમદાર શેયર પિક કર્યો છે. તેમણે ખરીદી માટે Va Tech Wabagનો શેયર પિક કર્યો છે. 
 
કરેક્શન પછી તેજીની તૈયારી 
નિર્મલ બંગ સિક્યોરિટીજના નીરવ છેડાએ કહ્યુ કે Va Tech Wabag ના શેયરમાં જોરદાર કરેક્શન જોવા મળ્યુ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શેયર 970 રૂપિયાના ભાવથી ઝડપથી ગબડ્યો. પછી તગડુ રિવર્સલ જોવા મળ્યુ. તાજેતરમાં જ શેયરના મુખ રેજિસ્ટેંસ લેવલને પાર કર્યુ છે. આવામાં શેયરમાં અગ્રેશન વધવાના સંકેત મળી રહ્યા છે. 
 
વોલ્યૂમ પણ સતત વધી રહ્યો 
તેમણે કહ્યુ કે શેયરને વર્તમાન લેવલ ખરીદવાની સલાહ છે વોલ્યુમ પણ ઘણો સારો છે. જો કે છેલ્લા કેટલાક મહિનામાં વધ્યા પણ છે. સાથે જ બધા ઈંડિકેટર્સ પોઝીટિવ છે. શેયર પર 600 રૂપિયાનો સ્ટૉપલોસ લગાવો. શેયર 850 રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલ શેયર 647 રૂપિયાની આસપસ ટ્રેડ કરી રહ્યો છે. 
 

સંબંધિત સમાચાર

Next Article