વૈદિક કાળથી ચાલી રહેલી યોગ અને ઘ્યાનની પધ્ધતિ તમારા પૂરાં વ્યક્તિત્વને બદલી શકવા માટે સક્ષમ છે. તાજેતરમાં પેનિસ્લીલાવિયા વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓ દ્વારા કરવામાં આવેલી એક શોધમાં પણ ધ્યાન અને યોગથી વ્યક્તિત્વના વિકાસની વાત માનવામાં આવી છે.
મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે કે જે ભૂખ ન લાગવા છતાં કંઇને કંઇ ખાતો રહે છે. ઘણી વખતે તો કોઇપણ બીમાર હોય અને તેને ખાવાની ઇચ્છા ન હોય છતાં પણ તેમના સ્વજનો આગ્રહ કરીને ખવડાવે છે. અને અંતે તેનું પરિણામ એક જ આવે છે કે, બીમાર વ્યકિતની પાચન ક્રિયા બગડી
આધુનિક જીવન પદ્ધતિ એટલી જટીલ થઇ ગઇ છે કે, ઘણી વ્યક્તિઓને સ્વાસ્થ્યને લગતી નાની-મોટી ફરીયાદ રહે છે. ભાગદોડ વાળી જીંદગીમાં ચિંતા, અનિદ્રા, અપચો અને માથાના દુખાવાની પરેશાની સામાન્ય થઇ ગઇ છે. પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. ફક્ત થોડા કાળજી રાખવાથી
ઉનાળો આવતા તાપમાનમાં ફેરફારની સાથે જ શરીર પર પણ તેની અસર જોવા મળે છે. ઘરની બહાર નીકળતા એવું લાગે છે જાણે આગમાં ચાલવાની કોઈ સજા આપી રહ્યું છે. પ્રત્યેક પળે એવુ લાગે કે પાણીની અંદર જઈને બેસી જઈએ અથવા તો માટલુ ભરીને પાણી પી જઈએ. ગરમીથી બચવા આપણે ઘણા
કૂદરતે આપણને સૌથી કિમતી અને અમુલ્ય અંગ આપ્યું હોય તો એ છે આંખો. આંખો વગર તો આપણને આ રંગીન દુનિયા પણ કાળી લાગશે.
આમ તો હંમેશા આંખોની દેખરેખ કરવી જોઈએ પણ આંખોને ગરમીમા સૌથી વઘુ દેખભાળની જરુર હોય છે. કારણકે આ ઋતુમાં આંખોને નુકશાન
ગરમીમા તડકાનો કોપ બહુ ભયંકર હોય છે. ગરમી એવી લાગે છે જાણે કે કોઈ સર્પ આગના ફૂફાડા મારતો હોય. આવી ગરમ હવા ને લૂ કહેવાય છે. લૂ લાગનાર વ્યક્તિને શરીરમાં બળતરા થાય. હૃદયમાં અને ગળામા કાંટા પડતા હોય તેવી રીતે તકલીફ થાય છે.
આ સાંભળીને તમને વિચિત્ર લાગશે પરંતુ આ સાચી વાત છે કે તાવ પણ તમને મદદગાર થઇ શકે છે. જેમ કે દર્દ પણ ક્યારેક ક્યારેક તમને મદદગાર થઇ શકે છે.આ તે લક્ષણ છે જે તમને કોઇ રોગના નિદાનમાં મદદ કરે છે.
પ્રાચીન સમયથી મસાલામાં એલચી સર્વોત્તમ સ્થાને બિરાજમાન છે. અને તે કારણે એલચી નો ઉપયોગ મરી-મસાલામાં વધારે થાય છે. તેનો ઉપયોગ આપણા રસોડાના વિવિધ સ્વરૂપમાં થાય છે.