✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ચોમાસામાં ઘરે જ બનાવો ગરમા ગરમ મલાઈ કોફતા કઢી
Webdunia
ગુરુવાર, 25 જુલાઈ 2019 (00:41 IST)
સામગ્રી - 4 મધ્યમ આકારના બટાકાં બાફેલા તેમજ મસળેલા, ૨મોટી ચમચી ચણાનો લોટ, ૧-૧૫ કાજું, ૫૦ ગ્રામ પનીર, ૨ નાની ચમચી મીઠુ, ૧ નાની ચમચી લાલ મરચાનો પાઉડર, ૧/૨ નાની ચમચી હળદર પાઉડર, ૨ નાની ચમચી ધાણા પાઉડર, ૨ લીલા મરચાં ઝીણાં સમારેલા, ૨ ડુંગળીની પેસ્ટ, ૨ મોટી ચમચી આંદુલસણની પેસ્ટ, ૧ કપ તાજા ટામેટાની પેસ્ટ, ૨ મોટી ચમચી જામેલું દહીં, ૩ મોટી ચમચી તેલ, તળવા માટેજુદું તેલ, ૧/૪ કપ ક્રીમ સમારેલ લીલી કોથમીર, ચપટી ગરમ મસાલો.
રીત ઃ મસળેલા બટાકામાં ચણાનો લોટ, ૧/૨ ચમચી મીઠું, સમારેલ, લીલા મરચાં તેમજ પનીરને મિક્સ કરો. ત્યારબાદ નાના નાના ગોળ આકારના લૂઆ બનાવી તેને ગરમ તેલમાં સોનેરી રંગના તળી લો. ૩ મોટી ચમચી તેલ ગરમ કરો. ડુંગળી તેમજ લસણ આદુની પેસ્ટ નાખીને સાંતળો. ટામેટાની પેસ્ટ તેમજ દહીં નાખીને બાકીનો મસાલો નાખો. તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળતા રહો. ૨ કપ પાણી નાખી ઉકાળો. કોફતા નાખો તેમજ એક ઊભરો આવતાની સાથે નીચે ઊતારી લો. ખૂબ ફીણેલું ક્રીમ, સમારેલી કોથમીર તેમજ મસાલો નાંખો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Gujarati Recipe - બજાર જેવા સૉફ્ટ સ્પંજી ગુજરાતી ખમણ રેસીપી
રેસીપી - જો તમને ગળ્યુ પસંદ છે તો બનાવો રવાના રસગુલ્લા
Gujarati Recipe - મગની દાળના ચીલા
નાસ્તામાં બનાવો કર્ણાટકની રેસીપી - પોનસા પોલો એટલે ફણસનો ડોસા
How to make the perfect pickle - અથાણું બગડે નહી એ માટે ટિપ્સ
જરૂર વાંચો
Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
વધુ જુઓ..
ધર્મ
Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર
Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.
Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે
Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ
કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa
Next Article
ચહેરાના અણગમતા વાળથી પરેશાન છો ? તો અપનાવો ઈંડા-ખાંડનો આ ઉપાય