✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગુજરાતી રેસીપી- ચિલ્લી અપ્પમ -ચિલી અપ્પે chilli appam
Webdunia
બુધવાર, 1 ઑગસ્ટ 2018 (17:17 IST)
ઈંડો ચાઈનીજ અને દક્ષિણ ભારતીય રેસીપીજનો ફ્યૂજન આજકાલ ખૂબ પસંદ કરાય છે આજે અમે તમને ઈડલી અપ્પમ ફ્યૂજન ચિલ્લીએ અપ્પમ બનાવીશ
ઈડલી બેટર- 2 કપ
શિમલા મરચા-2
કોથમીર -2 ટેબલ સ્પૂન
આદું- 1 ઈંચ ટુકડો
ટોમેટો સૉસ- 2 ટેબલ સ્પૂન
સોયા-સોસૅ- 1/2 નાની ચમચી
ચિલ્લી સૉસ - 1/2 નાની ચમચી
સિરકો- 1 નાની ચમચી
લાલ મરચા પાવડર -1/4 નાની ચમચી
વિધિ-
ઈડલીના ખીરામાં 1/4 નાની ચમચી મીઠું નાખી મિકસ કરી લો. અપ્પમ મેકરને ગરમ કરો. અને એના દરેક સાંચામાં તેલ નાખતા રહો. ચમચાથી મિશ્રણ લો અને દરેક સંચામાં ઈડ્લીનું ખીરું નાખતા રહો. બધા ખાના ભરી જતા 2 મિનિટ માટે ઢાકીને ધીમા તાપે પકવા દો. નીચેથી હળવા બ્રાઉન થતા સેકી લો હવે એને પલટી દો. અપ્પમને બન્ને તરફથી હળવા બ્રાઉઅન થતા સેકી લો.
શેકેલા અપ્પનને કાઢી લો.
શિમલા મરચાને બારીક સમારી લો . કડાહીમાં તેલ ગરમ કરો ગરમ તેલમાં આદું અને શિમલા મરચા નાખી એને ધીમા તાપે ઢાકીને 1 મિનિટ માટે પકાવી લો . હવે એને ટોમેટો સોસ ,મીઠું, ચિલ્લી સૉસ, સિરકા ,સૉયા સૉસ ,લાલ મરચા પાવડર ,નાખી બધાને મિકસ કરી લો .
હવે એમાં અપ્પમ નાખી સારી રીતે મિક્સ કરો અને થોડી ક્ર્સ્ડ કરેલી કાળી મરી નાખો. ચિલ્લી અપ્પમ તૈયાર છે એને પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી ગરમ -ગરમ પીરસો.
( નોટ- જો તમે ડુંગળે લસણ પસંદ હોય તો શિમલા મરચા નાખતા સમય નાખી તમે ઉપયોગ કરી શકો છો.)
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગુજરાતી રેસીપી - ગુંદર નારિયેળ બરફી
નારિયેળ અને માવાના લાડુ
ગુજરાતી રેસીપી- બટાટા ટમેટાના રસ્સાવાળું શાક
ફરાળી રેસીપી - મૌરેયાના પુલાવ
ગુજરાતી રેસીપી - ઘરે જ બનાવો પાણી પુરી
જરૂર વાંચો
Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
વધુ જુઓ..
ધર્મ
જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?
Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો
Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે
Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત
શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર
Next Article
રેસીપી - ઘરે જ બનાવો ગાર્લિક બ્રેડ