બનાવવાની રીત
- સૌથી પહેલા ગોળ 2 કપ પાણી લઈ તેને 2 કલાક પલાળી ઓગાળી લો ને ગોળનું પાણી તૈયાર કરી લો.
- ઘઉંના લોટમાં ગરમ કરીને ઘીનું મોણ અને તલ નાખી બરાબર મિક્સ કરો
આજે અમે તમને કેટલાક ફટાફટ બનનારી કેટલીક સ્વાદિષ્ટ નાસ્તાની રેસિપિ જણાવીશું. જેમાં ન તો વધુ સમય લાગશે કે ન તો વધુ મહેનત. આવી સ્થિતિમાં, તમે પણ મહેમાનો નાસ્તાની મજા માણી શકશો અને ઘરે આવનારા મહેમાનો તમારા વખાણ કર્યા વિના રહી નહી શકે.
તુવેરની દાક, ભાત, ચટણી, દહીં અને બટાકાનુ શાક કેટલુ પરફેક્ટ લંચ છે ન - તુવેરની દાળ દરેક ઘરમાં વધારેપણુ બને જ છે. કોઈને મસાલા વાળી દાળ ભાવે છે તો કોઈ ઓછા મસાલાની કોઈ માત્ર હીંગ, જીરા
અને ઘીથી વધારેલી દાળ પસંદ કરે છે.
દહી ફુલ્કી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમા ચણાનો લોટ ચાણી લો અને પછી તેમાં તેમાં મીઠું, લસણની પેસ્ટ, લાલ મરચું, જીરું વગેરે અને પાણી નાખી ગાઢો મિશ્રણ તૈયાર કરો.