Gulab Shreekhand- હોળી પર મેહમાનો માટે બનાવો આ રેસીપી

ગુરુવાર, 14 માર્ચ 2024 (14:34 IST)
ગુલાબ શ્રીખંડ રેસીપી 
 
ગુલાબ શ્રીખંદની આ રેસીપી હોળીને મજેદાર બનાવવામાં કોઈ કમી નહી છોડશે 
 
સામગ્રી
 
તાજુ દહીં
પાઉડર ખાંડ સ્વાદ મુજબ
એલચી પાવડર અડધી ચમચી
 રોજ સિરપ 
 
કેવી રીતે બનાવીએ 
ગુલાબ શ્રીખ6ડ બનાવવા માટે એક બાઉલમાં કૉટ્નનો કપડુ પથરાવો 
હવે તેમાં ફ્રેશ દહીંને નાખી બાંધી લો અને તેને કોઈ વસ્તુમાં લટકાવી દો જેથી દહીંનુ પાણી જુદુ થઈ જાય . 
5-6 કલાક પછી જયારે દહીંનુ બધુ પાણી નિકળી જાય તો દહીંને એક બાઉલમાં લઈ લો. 
હવે દહીંને ચમચી અથવા ચર્નર વડે ફેંટીને સ્મૂધ ક્રીમ બનાવો.
દહીંમાં ગુલાબનું શરબત, એલચી પાવડર અને ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
ગુલકંદ અને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Edited By-Monica Sahu 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર