✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
હું આગળ વધતી જાઉં.
હસ્તી પટેલ
મંગળવાર, 15 જુલાઈ 2025 (14:28 IST)
happiness
હું આગળ વધતી જાઉં અને
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.
ઝર ઝર વહુ ઝરણા જેમ
ડૂબી જાઉં નદીઓ ના સંગમાં
કિનારા પર આવી ને ડૂબી જાય મારી નાવ,
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.
ફેર ફેર ઉડું આભ માં
પણ રાખું પગ ધરા પર
આ ઊંચ નીચ ના રસ્તા માં
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.
કણ કણ તરસું પેટ ભરવા
મળે ને થોડું ખાઉં, બાકી આપી દઉં
ખુશિઓ પણ આમ મળે અને
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.
સદા સદા હારુ ન દીવો બળે
ઓલવાય જાય આંધી ના ટકરાવ થી
હું ફરી પ્રગટાવુ અજવાળા ના દીવા
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.
હું આમજ વધતી જાઉં અને
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Motivational Story: એક ચમત્કારિક બોટલે ક્રોધ પર વિજયનો મંત્ર શીખવ્યો
Poem For Father - એ પિતા હોય છે...
Child story - ચાર મિત્રો
ચકલી અને મૂર્ખ વાંદરો
લોભના ફળ
વધુ જુઓ..
જરૂર વાંચો
તારા પગ કાપી નાખીશુ, જો પછી તારા યોગી બચાવે છે કે મોદી... છાંગુર બાબાથી બચીને સનાતન ધર્મમાં પરત ફરનારી પીડિતાને સઉદથી ધમકી
સ્વચ્છતામાં ઇન્દોર આઠમી વખત નંબર-1 બન્યું, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સન્માન ચિહ્ન આપ્યું
સિંધમાં 3 હિન્દુ દીકરીઓનું અપહરણ કરીને બળજબરીથી લગ્ન કરાવવમાં આવ્યા, કોર્ટમાં 'સ્વૈચ્છિક' નાટક ભજવાયું
ઇરાકના શોપિંગ મોલમાં ભીષણ આગ લાગતાં ૫૦ લોકોના મોત
હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં ચેતવણી જારી કરી છે, આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે
વધુ જુઓ..
ધર્મ
દેવી લક્ષ્મી આ લોકો ને ક્યારેય પસંદ નથી કરતી, ગરીબીમાં વીતે છે આખું જીવન
Gujarati Shravan Maas 2025 Start Date: ક્યારથી શરૂ થઈ રહ્યો છે શ્રાવણ મહિનો, કેટલા આવશે શ્રાવણ સોમવાર ? જાણી લો તિથિ
Dashama Vrat - દશામા વ્રતની વિધિ
Dashama Vrat Katha and Vidhi- દશામા વ્રતની પૂજા વિધિ - દશામાની વાર્તા
Maa ashapura vrat katha - આશાપુરા માની વાર્તા- 2
Next Article
સરગવાના પાંદડામાં છુપાયો છે પોષક તત્વોનો ખજાનો, જાણો તે કયા રોગો માટે અમૃત સમાન છે?