આમ કહીને, તેણીએ આશાપુરા માતાનું વ્રત કર્યું
કમલાએ આશાપુરા માતાને પ્રણામ કર્યા, પૂજારીના આશીર્વાદ લીધા અને કામ પર નીકળી ગઈ. રસ્તામાં તેણીએ નક્કી કર્યું કે 'કાલ મંગળવાર છે, તેથી હું કાલથી જ ઉપવાસ કરીશ.' તેણી જ્યાં કામ કરતી હતી ત્યાં આવી અને આખી વાત કહી.