ગુજરાતી જોક્સ- કોનો ચેહરો જોયુ

Webdunia
ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 (15:10 IST)
હું આજે સવારે ન જાણે કોના ચહેરાને જોઈને ઉઠયો હતો 
 
કે દિવસનો ભોજન મળ્યુ ન હતું?
 
પતિએ ફરિયાદ કરી.
 
પત્નીએ કહ્યું- મારી વાત માનો,
 
બેડરૂમમાં અરીસો દૂર કરો.
 
નહિ તો આ ફરિયાદ રોજ રહેશે.

સંબંધિત સમાચાર

Next Article