ગુજરાતી મજેદાર જોક્સ- ફૂલી જાય છે

Webdunia
રવિવાર, 30 જુલાઈ 2023 (10:56 IST)
બેનપણી- શું વાત છે લગ્ન પછી પરેશાન લાગી રહી છો
 
સોનમ- શું જણાવું યાર કામ કરૂ તો મારી શ્વાસ ફૂલી જાય છે
 
અને ના કરું તો
 
સાસ ફૂલી જાય છે.

સંબંધિત સમાચાર

Next Article