×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Children's Day Recipes: બાળકો માટે બનાવો હેલ્ધી કોળું અને પનીર પરાઠા, જાણો સરળ રેસીપી
બુધવાર, 13 નવેમ્બર 2024 (12:22 IST)
સામગ્રી
1 કપ લોટ
અડધો કોળું
200 ગ્રામ પનીર
સ્વાદ મુજબ મીઠું
1 ચમચી ઘી
1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
1 ચમચી બારીક સમારેલી ડુંગળી
1/4 ચમચી ગરમ મસાલો
1 ચમચી સફેદ તલ
જરૂર મુજબ પાણી
બનાવવાની રીત
- સૌપ્રથમ લોટ બાંધી લો અને તેને બાજુ પર રાખો. બીજી તરફ કોળાને છોલીને બાફી લો.
- આ પછી કોળું, પનીર, ડુંગળી, ગરમ મસાલો, મીઠું અને કોથમીર નાખીને મેશ કરો.
- કણકના લૂઆ બનાવી લો, તેને રોલ કરો અને તેમાં સ્ટફિંગ ભરો. તેને ફરી વળીને પરાઠા તૈયાર કરો.
- તવા પર મૂકતા પહેલા તલ ઉમેરો. ઘી લગાવીને બંને બાજુથી પકાવો. તમારા પરાઠા તૈયાર છે
Edited By- Monica sahu
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
નાસ્તામાં દહીંના ઢોસા બનાવો
Guava Chutney- જામફળની ચટણી
ખાવાનો સ્વાદ વધારવા માટે ઘરે જ બનાવો બજાર જેવી મસાલેદાર શેઝવાન ચટણી, જાણો રેસિપી
વેજીટેબલ બિરયાની રેસીપી
Potato Schezwan Sandwich Recipe: બાળકોના ટિફિન માટે બેસ્ટ ડિશ ડિલીશિયસ બટાકા સેઝવાન સેન્ડવીચ
જરૂર વાંચો
પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ 55 રૂપિયા થયુ મોંઘુ, પેટ્રોલ 336 અને ડીઝલ 321 લીટર થયુ મોંઘુ, અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન જંગની અસર
દિલ્હી નજીક ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા; જાણો કે કેન્દ્ર ક્યાં હતું
Gold Silver Price- સોના અને ચાંદીના ભાવ ઘટ્યા કે વધ્યા ? દિલ્હી અને મુંબઈ સહિતના મુખ્ય શહેરોમાં ભાવ વિશે જાણો
બુમરાહ વિશે કશુ ન લખુ તો જ સારુ, ધોનીની પોસ્ટ સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
યુદ્ધથી આકાશને આંબી રહી છે પેટ્રોલની કિમંત, 100 ડોલરને પાર ગયુ ક્રુડ ઓઈલ, પાકિસ્તાન-બાંગ્લાદેશમાં અફરા-તફરી, ભારતમાં પેટ્રોલ ડીઝલના શુ છે હાલ જાણો
ધર્મ
Papamochani Ekadashi 2026: ક્યારે છે પાપમોચીની એકાદશી ? જાણી લો સાચી તારીખ, મુહૂર્ત અને પારણ શુભ મુહૂર્ત
Aaj Nu panchang - આજનુ પંચાગ- 9 માર્ચ
Aaj nu panchang -આજનુ પંચાગ - 8 માર્ચ
Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા
Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે
એપમાં જુઓ
x