ગુજરાતી જોક્સ-વાણિયાભાઈને લેવા આવ્યા

Webdunia
શુક્રવાર, 29 જુલાઈ 2022 (14:01 IST)
એક દિવસ યમરાજભાઈ 
વાણિયાભાઈને લેવા આવ્યા 
 
યમરાજ - કોઈ આખરી ઈચ્છા છે? 
વાણિયાભાઈ- માત્ર આટલી કે 
 
નરેન્દ્ર મોદીને ત્યાં પારણું બધાય અને 
એમના દીકરાને રમાડીને જઉં 
યમરાજ માટે 108 બોલાવવી પડી...

સંબંધિત સમાચાર

Next Article