ગુજરાતી જોક્સ-પત્ની રોમાંટિક મુડમાં

શુક્રવાર, 22 જુલાઈ 2022 (14:41 IST)
પત્ની રોમાંટિક મુડમાં : તમે મને કેટલો પ્રેમ કરો છો? 
 
પતી : તુ કહે ને તો તરૂ એઠુ ઝેર પણ પી જાઉ.. 
 
પછી પતિની શું હાલત થઈ હશે વિચારો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર