Jokes- સારુ પતિ મેળવવા સોળ સોમવારનો વ્રત રાખે છે

બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (15:45 IST)
છોકરીઓ સારુ પતિ મેળવવા સોળ સોમવારનો વ્રત રાખે છે 
પણ એમના પતિને જોઈને 
લાગે છે જેમ કે 
શિવજી 
સોળ કે સોળ સોમવાર રજા ઉપર હતા 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર