ગુજરાતી જોક્સ- તમે ડૂબી જશો તો પે- ટીએમ જરૂર કરી નાખશો ને ?

Webdunia
બુધવાર, 26 જાન્યુઆરી 2022 (20:47 IST)
ભોલુજીએ નદી કિનારે ઉભા રહેલા બાળકને
કહ્યુ - હુ તરીને આવુ છુ ત્યાં સુધી તુ મારી ચપ્પલ સાચવીશ તો હુ તને પાઁચ રૂપિયા આપીશ. 
બાળકે ભોળપણથી પૂછ્યુ - તમે ડૂબી જશો તો પેટીમ જરૂર કરી નાખશો ને ? 
 

સંબંધિત સમાચાર

Next Article