ગુજરાતી જોક્સ- છોડવા આવ્યા હતા...!

ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (15:08 IST)
ચાર સરદાર ટ્રેનની પાછળ દોડી રહ્યા હતા...
,
બે ચડી ગયા પછી ટ્રેનમાંના લોકોએ કહ્યું -
'શાબ્બાશ'
,
સરદાર - 'વેલ ડન' શું 
એમને જવું  હતું, અમે છોડવા આવ્યા હતા...!

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર