બાળક - અંકલ ડેટોલ સાબુ, છે...?

ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (14:50 IST)
બાળક - અંકલ ડેટોલ સાબુ, શું છે...?
,
દુકાનદાર (નાકમાંથી આંગળી કાઢીને) -
હા દીકરા, છે ...!
,
બાળક - તો હાથ ધોઈ લો અને એક ક્રીમરોલ આપો...ને !

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર