જોક્સ- પપ્પુએ કસ્ટમર કેરને ફોન કર્યો...

ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (14:44 IST)
,
  પપ્પુએ કસ્ટમર કેરને ફોન કર્યો...

પપ્પુ - મારા ફોનનું બિલ બહુ વધારે છે,
મેં આટલી બધી વાત પણ નથી કરી...
,
Cutomer care  - સારું, તમારો પ્લાન શું છે...?
,
પપ્પુ - હું હમણાં જ બજારમાં આવ્યો છું,
હું સાંજે વાઇન પીશ...
મને તમારું કહો
,
કસ્ટમર કેર બેભાન...

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર