ગુજરાતી જોક્સ - મગજ એક એવું ભાગ છે

Webdunia
ગુરુવાર, 21 નવેમ્બર 2019 (16:17 IST)
મગજ એક એવું ભાગ છે 
 
જેમે ગરમ કરી શકો છો 
 
ઠંડુ પણ કરી શકો છો  
 
ખાઈ પણ શકો છો 
 
અને હા 
 
એનું 
 
દહીં પણ બનાવી શકો  છો.. 

સંબંધિત સમાચાર

Next Article