ગુજરાતી જોક્સ - ઉંઘની ગોળી

મંગળવાર, 19 નવેમ્બર 2019 (17:17 IST)
કાકી- ઉઠ રાતના 2 વાગી ગયા 
 
કાકા- આટલી રાત્રે કેમ જગાડ્યા 
 
કાકી- તમે આજે ઉંઘની ગોળી લેતા ભૂલી ગયા હતા 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર