ગુજરાતી જોક્સ- જલેબી ફાફડા દશેરામાં શું કામ ખાવા જોઈએ

Webdunia
બુધવાર, 13 ઑક્ટોબર 2021 (11:36 IST)
કારણ કે 
નવ દિવસ સુધી જલેબીની જેમ ગોળ ગોળ
ફર્યા હોઈને 
દશેરાના દિવસે ફાફડાની 
જેમ લાંબા થઈને સૂઈ જાય એ 
જ દશેરાના જલેબી ફાફડાનુ રહ્સ્ય છે 

સંબંધિત સમાચાર

Next Article