ગુજરાતી જોક્સ- પતિ-પત્ની યાત્રા કરી રહ્યા હતા

Webdunia
બુધવાર, 9 જાન્યુઆરી 2019 (16:09 IST)
પતિ-પત્ની યાત્રા કરી રહ્યા હતા 
 
ભિખારી આવ્યું - પતિ ખિસ્સામાં હાથ નાખી 
પર્સ કાઢી જ રહ્યું હતું કે 
 
ભિખારી બોલ્યો
 
જોડી સાત જન્મ  સુધી રહે 
 
ત્યારબાદ પતિ ફરીથી પૈસા અંદર નાખી દીધા 

સંબંધિત સમાચાર

Next Article