ગુજરાતી જોકસ- પાણી એઠુંતો નથી ને????

Webdunia
મંગળવાર, 4 ડિસેમ્બર 2018 (17:04 IST)
પાંચ મિનિટની લાંબી Kiss કર્યા પછી છોકરી
થાકી ગઈ......
 
પછી છોકરા જોડે પાણી માગ્યું,
 
છોકરાએ બેગમાંથી બિસલરીની બોટલ આપી..
 
 
છોકરીએ પૂછ્યું પાણી એઠુંતો નથી ને????
 
 
નવરાત્રી ચાલુ છે..
 
આને કેવાય સંસ્કાર.

સંબંધિત સમાચાર

Next Article