ગુજરાતી જોક્સ - મારી સાથે લગ્ન

Webdunia
રવિવાર, 18 નવેમ્બર 2018 (08:23 IST)
એક KG નો છોકરાએ છોકરીને પ્રપોજ કર્યું 
 
"મારી  સાથે લગ્ન કરીશ"??? 
 
છોકરી- ના!! 
 
છોકરો- કલી લે ન "પ્લીજ" હું તને 
 
ચોકલેટ આપીશ !!! 
 
છોકરી- એટલે ના પાડું છું કે 
 
મારી બીજા કોઈની સાથે કુરકુરેમાં વાત થઈ ગઈ  છે. 

સંબંધિત સમાચાર

Next Article