ગુજરાતી જોક્સ - બેંકનુ છે

Webdunia
મંગળવાર, 10 મે 2022 (12:33 IST)
પત્ની - સાંભળો છો, ભૂકંપ આવ્યો છે,
મકાન હલી રહ્યુ છે, પડી જશે તો ?
પતિ - પડવા દે ને આપણે શુ ?
હજુ આપણુ ક્યા થયુ છે, હજુ તો બેંકનુ છે.

સંબંધિત સમાચાર

Next Article