ગુજરાતી જોક્સ- તારો દીકરો સરસ

બુધવાર, 27 એપ્રિલ 2022 (13:23 IST)
મિત્ર પહેલીવાર ઘરે આવ્યુ 
અને બોલ્યા 
આ તારો દીકરો સરસ 
તારા જેવો જ જોવાય છે 
 
કમીના ધીમે બોલ 
પાડોશનનો છે રમવા આવ્યો છે.... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર