ગુજરાતી જોક્સ- ચૂંટણી ચિન્હથી સ્વાગત

Webdunia
મંગળવાર, 13 નવેમ્બર 2018 (14:36 IST)
પત્ની- તમે સીધા રહેશો તો બીજેપીના ચૂંટણી ચિન્હથી સ્વાગત કરીશ..! 
 
વધારે હોશિયાર બન્યા તો કાંગ્રેસના ચૂંટણી નિશાન થી ..! 
 
ત્યારબાદ પણ અકડીશ તો પછી.. "આપ" નો ચૂંટણી ચિન્હ બારણાની પાછળ રાખ્યું છે. ..! 

સંબંધિત સમાચાર

Next Article