જોક્સ - દારૂડિયો

Webdunia
મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (15:02 IST)
એક દારૂડિયો નશામાં સાધુ સાથે અથડાઈ ગયો 
સાધુ ગુસ્સામાં - મૂર્ખ હુ તને શ્રાપ આપુ છુ.. 
દારૂડિયો - મહારાજ થોભો... હુ ગ્લાસ લઈને આવુ છુ.. 
 

સંબંધિત સમાચાર

Next Article