નદીમાં તણાઈને પાકિસ્તાન પહોંચ્યા 2 યુવકો

Webdunia
સોમવાર, 31 જુલાઈ 2023 (15:44 IST)
નદીમાં તણાઈને પાકિસ્તાન પહોંચ્યા 2 યુવકો- પંજાબથી નદીમાં તણાઈને બે ભારતીયો પહોંચ્યા પાકિસ્તાન, પરત આવવાનું કહેતા PAKએ આ વાત આપી
 
નદીમાં તણાઈને પાકિસ્તાના પહોંચેલા બન્ને યુવકો પંજાબના લુધિયાના જીલાના રહેવાસી છે. અત્યારે બન્ને જા યુવકોને પાકિસ્તાન રેંજર્સએ ધરપકડ કરી લીધી છે. 
 
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદી માહોલ જારી રહ્યો છે. પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં પણ આવું જ છે.રે સિવાયા દિલ્હી NCR માં ક્યારે હળવી તો ક્યારે તીવ્ર વરસાદ થઈ રહ્યુ છે. ભારે વરસાદ પછી મેદાની વિસ્તારોની નદીઓમાં પૂરની સ્થિતિ છે, જેમાં અનેક લોકો વહી જવાના સમાચાર છે.
 
આ વચેહ પંજાબથી ચોંકાવનારી સમાચાર સામે આવ્ય છે. અહીં ગયા કેટલાક દિવસોથી થઈ વરસાદના કારણે સતલુજ નદીમાં પાણીનો પ્રવાહ તીવ્ર થઈ ગયો અને તેની પકડને કારણે 2 યુવકો પૂરના પાણીમાં તણાઈ ગયા અને પાકિસ્તાન પહોંચી ગયા. જ્યાં તે પાકિસ્તાની રેન્જર્સના હાથે ઝડપાઈ ગયો છે.

Edied By_monica Sahu  
નદીમાં તણાઈને પાકિસ્તાન પહોંચ્યા 2 યુવકો

સંબંધિત સમાચાર

Next Article