Happy World Sleep Day- Sleeping Without A Pillow- વગર ઓશીંકા સૂવો છે ફાયદાકારી, આ રહ્યા 5 ફાયદા

Webdunia
શુક્રવાર, 19 માર્ચ 2021 (09:34 IST)
તમને વર્ષોથી માથાની નીચે ઓશીંકા લગાવીને સૂવાની ટેવ છે, અને જો તમે વિચારો છો કે વગર ઓશીંકાથી ગરદનમાં દુખાવો થઈ શકે છે, તો તમે ખોટા છો. પણ વગર ઓશીંકા સૂવાથી તમને ઘણા શારીરિક અને માનસિક લાભ થઈ શકે છે. જો તમે અત્યાર સુધે અજાણ છો, તો જાણો વગર ઓશીંકા સૂવાથી હોય છે કયાં 5 ફાયદા 
1. જો તમે હમેશા પીઠ, કમરની આસપાસની માંસપેશીઓમાં દુખાવો લાગે છે તો વગર ઓશીંકાના સૂવો શરૂ કરવું. આમ તો આ સમસ્યા કરોડરજ્જુની હાડકાના કારણે હોય છે. જેના મુખ્ય કારણ તમારા સૂવાની સ્ટાઈલ છે. વગર ઓશીંકા સૂવાથી કરોડરજ્જુ સીધું રહેશે અને તમારી આ સમસ્યા ઓછી થઈ જશે. 
 
2. સામાન્ય રીતે ગરદન અને ખભાના સિવાય પાછલા ભાગમાં દુખાવો ઓશીંકાના કારણે હોય છે. વગર ઓશીંકા સૂતા પર આ અંગમાં લોહી સંચાર સારું થશે  અને તમે દુખાવાથી છુટકારો મેળવી શકશો. 
 
3. ઘણીવાર ખોટા ઓશીંકા ઉપયોગ તમને માનસિક સમસ્યા પણ આપી શકે છે. જો ઓશીંકા કઠડ છે તો આ તમારા મગજ પર ખૂબ દબાણ બનાવી શકે છે જેનાથી માનસિક વિકાર થવાની શકયતાઓ વધી જાય છે. 
 
4. વિશેષજ્ઞોનો માનવું છે કે વગર ઓશીંકા સૂવો તમને નિર્બાધ રૂપથી સારી ઉંઘ લેવામાં મદદ કરે છે, અને તમે સારી ગુણવત્તાની સાથે આરામદાયક ઉંઘ લઈ શકો છો. જેનો અસર તમારા મૂડ અને સ્વાસ્થય પર પડે છે. 
 
5. જો તમે ઉંઘમાં તમારો ચેહરો ઓશીંકાની તરફ કરીને કે ઓશીંકામાં મોઢું નાખીને સૂવો છો તો આ ટેવ તમારા ચેહરા પર કરચલીઓ કરી શકે છે. તે સિવાય આ રીતે તમારી ચેહરા પર કલાકો સુધી દબાણ બનાવી રાખે છે. જેનાથી લોહી સંચાર પ્રભાવિત હોય છે અને ચેહરાની સમસ્યાઓ ઉભરે છે. 

સંબંધિત સમાચાર

Next Article