તરબૂચ ખાઈને કરો વજન ઓછું જાણો , એવા જ 8 ટીપ્સ

Webdunia
મંગળવાર, 8 મે 2018 (08:00 IST)
તરબૂચમાં એવા ઘણા તત્વ હોય છે જે અમારી બૉડીને હેલ્દી રાખવામાં ઘણા હેલ્પફુલ હોય છે. તરબૂચને રેગ્યુલર ખાવાથી અમે ઘણા હેલ્થ પ્રોબ્લેમથી બચી 
 
શકો છો. જાણો તરબૂચના આઠ ફાયદા વિશે.... 
તરબૂચમાં પાણી સાથે સાથે ફાઈબર ઘણી માત્રામાં હોય છે .ગર્મીમાં એને રેગ્યુલર ખાવાથી વજન ઓછું કરી શકાય છે. 
તરબૂચમાં ફોલિક એસિડ હોય છે . એને દરરોજ ખાવાથી વાળને મજબૂતી મળે છે અને હેયર ફૉલ ઓછું થાય છે. 
 
આંખો માટે લાભકારી 
તરબૂચમાં બીટા કેરોટીન હોય છે જે બોદીમાં જઈને વિટામિન A માં બદલી જાય છે એને ખાવાથી આંખની રોશની વધે છે. 
 
 

સ્કિન બનાવે હેલ્દી 
તરબૂચમાં લાઈકોપિન નામનો તત્વ હોય છે જે સ્કિનને હેલ્દી બનાવામં બ્લેક હેડસ હટાવામાં મદદગાર હોય છે. 
 
 
એમાં વિટામિન ઍ સી બી-6 અન એ મિનરલ્સ હોય છે જે બૉડીને ઈમ્યૂનિટી વધારે છે આથી આ ઘણા રોગોથી બચાવે છે. 
હાર્ટ હેલ્દી બનાવે છે
તરબૂચમાં સિટુલીન નામનો એમિનો એસિડ હોય છે જે બ્લ્ડને કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે. એને રેગ્યુલર ખાવાથી હાર્ટ પ્રોબ્લેમ્સ ઓછી થાય છે. 
 
કેંસરથી રાહત 
તરબૂચમાં લાઈકોપિન  બીટા કેરોટીન અને લ્યૂટીન જેવા તત્વો મળે છે જે ફ્રી રેડિક્લસથી બોડી પર થતા નેગેટિવ ઈફેક્ટસથી બચાવે છે . આથી કેંસરનો ખતરો ઓછું થઈ જાય છે. 

કિડની રાખે હેલ્દી 
તરબૂચમાં પાણી અને મિનર્લ્સ શરીરના ખરાબ પદર્થને બહાર કાઢીને કિડનીને હેલ્દી રાખવામાં મદદ કરે છે. 

સંબંધિત સમાચાર

Next Article