બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર અને નિર્માતા બોની કપૂરની માતાનું અવસાન થયું છે. અનિલ કપૂરની માતા નિર્મલા કપૂર 90 વર્ષની હતી. આ દુઃખના સમયમાં, લોકો અભિનેતાના ઘરે ભેગા થવા લાગ્યા છે.
ઉલ્લુ એપના શો 'હાઉસ અરેસ્ટ' નો નવો વિવાદ ઉભો થયો છે. ઈંડિયાઝ ગૉટ લેંટેટ પછી હવે આ શો ને બૈન કરવાની માંગ થવા લાગી છે. આ સાથે જ હવે NCW એ ઉલ્લૂ એપના સીઈઓ અને આ શો ના હોસ્ટ એજાજ ખાનને નોટિસ મોકલી છે.
અનુષ્કા શર્મા આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ પ્રસંગે, આપણે અનુષ્કા શર્માની કારકિર્દીની સફર જાણીએ છીએ. અનુષ્કાએ 2017 માં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા.
હોલીવુડ ફિલ્મ હેરી પૉટર માં જોવા મળી કુકેલા બ્રિટિશ અભિનેતા રુપર્ટ ગ્રિંટને બીજીવાર પિતા બનવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. તેમના ઘરે નાનકડી પરી નો જન્મ થયો છે. આ ગુડ ન્યુઝ તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેંસ સાથે શેયર કરી છે.
Paresh Rawal: પરેશ રાવલે એક ઈંટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેમણે 15 દિવસ સુધી પોતાનુ યૂરિન પીધુ હતુ. દિગ્ગજ અભિનેતાએ તેના ચોંકાવનારા કારણની પણ ચોખવટ કરી હતી.
મૌસમી ચેટર્જીએ તેમના અભિનય કારકિર્દી દરમિયાન અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તે તેના સમયની જાણીતી અભિનેત્રી છે. તેમણે પોતાના અભિનય કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તે વાસ્તવિક જીવનમાં ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી.
ઈમરાન હાશમીની ફિલ્મ ગ્રાઉંડ જીરો એક વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ આજે સિનેમાઘરમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ જોતા પહેલા તેનો આખો રિવ્યુ વાંચવા માટે સ્ક્રોલ કરો.
દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના લગ્નના 9 વર્ષ પુરા થઈ ચુક્યા છે. જ્યારબાદ બંનેના છુટાછેડાના સમાચાર સામે આવ્યા છે. ટીવી ઈંડસ્ટ્રીના મોસ્ટ પોપુલર કપલ હવે પોતાના બેબી પ્લાનિંગને લઈને ચર્ચામાં છે. છુટાછેડાની અફવાઓ વચ્ચે ખતરો કે ખેલાડીની મગર રાની ...
ઈડીએ રિયલ એસ્ટેટ ડી એ રિયલ એસ્ટેટ ફર્મો સાથે જોડાયેલ મની લૉન્ડ્રીન તપાસના પ્રર્કિયામા તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબૂને નોટિસ આપવામા આવી છે. ઈડીએ ટોલીવુડના લોકપ્રિય અભિનેતા મહેશ બાબૂને 27 એપ્રિલના રોજ પૂછપરછ માટે પોતાના હૈદરાબાદ સ્થિત કાર્યાલયમા રજુ ...
ટીવી અભિનેત્રી શુભાંગી અત્રેના પૂર્વ પતિ પીયૂષ પુરે આ દુનિયામાં હવે રહ્યા નથી. તાજેતરમાં જ તેમના નિધનના સમાચાર આવ્યા. લિવર સિરોસિસ સામે લડવા દરમિયાન પિયૂષે આ દુનિયાને અલવિદા કહી દીધુ. અભિનેત્રી આ જ વર્ષે ફેબ્રુઆરીમાં પીયૂષથી અલગ થઈ હતી.