પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઓછા કરવા માટે સરકાર પ્લાન બનાવી રહી છે.

Webdunia
શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (16:12 IST)
કેન્દ્રની મોદી સરકાર દેશની જનતાને ફરી એક વાર મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઓછા કરવા માટે સરકાર પ્લાન બનાવી રહી છે.
 
 ભારતમાં કાચ તેલની કિંમતોમાં ઘટાડો લાવવા માટે મોટી અર્થવ્યવસ્થા માફક પોતાની રણનીતિક તેલ ભંડારમાંથી ક્રૂડ ઓયલ કાઢવાની સંભાવનાઓ પર વિચાર કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારાની વચ્ચે મોદી સરકારે દિવાળીના પ્રસંગે દેશની જનતાને મોટી રાહત આપી હતી. ત્યારે સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ મુક્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article