નવું હેયરસ્ટાઈલ કે હેયર કલર કરાવતા પહેલા આ 5 ટિપ્સ જરૂર વાંચી લો

Webdunia
શનિવાર, 9 નવેમ્બર 2019 (05:50 IST)
સામાન્ય રીતે મહિલાઓ તેમના લુકમાં ફેરફાર કરી પર્સનાલિટીને સરસ બનાવવા માટે નવું હેયર સ્ટાઈલ કરાવે છે પણ જો નવું હેયર સ્ટાઈલ કરાવતા પહેલા કેટલીક વાતોને ધ્યાનમાં ન રાખીએ તો તમને તેનો નુકશાન ભોગવું પડી શકે છે. આવો જાણી કે હેયર મેકઓવરથી પહેલા કઈ વાત પર ધ્યાન આપવું જોઈએ. 
1. ખોટી રીતે હેયરકટ ન થઈ જાય 
વાળને કપાવવાથી પહેલા હેયર સ્ટાઈલિસ્ટથી જરૂર પૂછી લો કે તમારા ફેસ પર કયું હેયર સ્ટાઈલ સારું લાગશે.તે હેયરસ્ટાઈલના સેંપલ તેને જોવાવા માટે કહેવું અને ત્યારબાદ જ હેયરકટ લેવું. 
 
2. ખોટા હેયર કલર ન થઈ જાય 
તમારી સ્કિન ટોનના મુજબ જ વાળમાં કલર કરાવવું. સામાન્ય રીતે ભારતીય મહિલાઓ પર ચમકદાર રેડ, બરગંડી અને કૉપર રેડ કલર સારા લાગે છે. 
 
3. સમય-સમય પર હેયરકટ કરાવવું ન ભૂલવુ
વાળને સ્વસ્થ રાખવા માટે દર 6 મહીનામાં તેને ટ્રીમ કરાવતા રહેવું. તેનાથી તે નબળા થઈને નીચેથી બે મોઢાવાળા નહી થશે. 
 
4. વાળની વૉલ્યુમના હિસાબે લેવું હેયરકટ 
જો તમારા વાળ બહુ પાતળા છે તો ભૂલીને પણ લેજર કટ ન કરાવવું કારણકે આ કટ વાળને વધારે પાતળું અને ઓછું જોવાવશે. પાતળા વાળ માટે લેયર કટ કરાવો. તેનાથી વાળમાં વોલ્યુમ આવશે અને તે ઘના જોવાશે. 
 
5. ચિપચિપીયું હેયર પ્રોડ્કટ 
પાતળા વાળમાં ક્યારે પણ ચિપચિપયો હેયર પ્રોડક્ટ ન લગાવવું.

સંબંધિત સમાચાર

Next Article